Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મુખ્‍યમંત્રી કેપ્‍ટન અમરિંદરસિંહ એ લોકડાઉન દરમ્‍યાન દારૂની ચોરીની તપાસ માટે સીટનું ગઠન કર્યુ

નવી દિલ્‍હીઃ મુખ્‍યમંત્રી કેપ્‍ટન અમરિંદરસિંહએ લોકડાઉન દરમિયાન દારૂની ગેરકાયદે વેચાણ અને ચોરીની પુરી તપાસ કરવા માટે એક વિશેષ તપાસ દળ (સીટ)ની ઘોષણા કરી છે.

(10:21 pm IST)