Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોના મહામારીઃ બિહારમાં કોરોનાના ૯૯ નવા કેસ નોંધાયાઃ રાજયમાં દર્દીઓની સંખ્‍યા ૪૫૫૧ થઇ

પટનાઃ બિહારમાં કોરોના વાયરસના ૯૯ નવા કેસ નોંધાયા રાજયમાં હવે કોરોના વાયરસ પોઝીટીવ કેસોની કુલ સંખ્‍યા વધીને ૪૫૫૧ થઇ છે.

(12:00 am IST)