Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

દિલ્‍હીની ખાન માર્કેટમાં આવેલ લોકનાયક ભવનમાં કોરોના વાયરસના પાંચ પોઝીટીવ કેસ નોંધાયા

નવી દિલ્‍હીઃ દિલ્‍હીની ખાન માર્કેટમાં આવેલી લોકનાયક ભવનમાં પ્રવર્તમાન નિર્દેશાલય (ઇડી) ના મુખ્‍યાલયમાં કોરોના વાયરસના પાંચ પોઝીટીવ કેસ નોંધાયા બિલ્‍ડીંગને સેનેટાઇન કરવામાં આવ્‍યું એક દિવસ માટે સીલ કરાયું

(10:22 pm IST)