Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મહારાષ્ટ્રમાં રિકવરી રેટ 45 ટકાને પાર પહોંચ્યો : રાજ્યમાં 5,46,566 લોકો હોમ ક્વોરેન્ટીનમાં છે

 

મુંબઈ ; દેશમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારષ્ટ્રમાં નોંધાયા છે ત્યારે એક હેવલ મુજબ રાજ્યમાં આશરે 5,46,566 લોકો હોમ ક્વોરેન્ટીનમાં છે. રાજ્યમાં ઇન્સ્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીનની 75741 સુવિધાઓ છે, જેમાં 29098 લોકોને ઇન્ટીટ્યૂશનલ ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં આજે રિકવરી રેટ વધીને 45.06 ટકા થઈ ગયો છે.

(11:44 pm IST)