Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોનાએ ગતિ પકડી : નેપાલમાં આજે કોરોનાના ૩ર૩ કેસ નોંધાયા

કાટમઠુ :  નેપાલમાં છેલ્લા ર૪ કલાકની અંદર કોરોના સંક્રમણના ૩ર૩ નવા કેસ નોંધાયા છે જયારે અત્યાર સુધી દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૩ર૩પ થઇ ગઇ છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી ૧૧ લોકોના મોત થયા છે.

(8:42 pm IST)