Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોના મહાસંગ્રામમાં ઓડિશામાં કોરોના વાયરસના ૧૭૩ વધુ કેસ નોંધાયા

ભૂવનેશ્વરઃ ઓડિશામાં કોરોના વાયરસના ૧૭૩ વધુ કેસ નોંધાયા છે. રાજયમાં હવે કોરોના વાયરસ પોઝિટીવ કેસોની કુલ સંખ્‍યા ર૭૮૧ છે જેમાં ૧૧૬૭ સક્રિય કેસ ૧૬૦૪ સ્‍વાસ્‍થ્‍ય થયા અને ૧૦ મોત સામેલ છે.

(10:22 pm IST)