Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

મહારાષ્‍ટ્ર : છેલ્લા ર૪ કલાકમાં કોઇ પોલીસ કર્મી કોરોના વાયરસ પોઝિટીવ નથી

મુંબઇ : છેલ્લા ર૪ કલાકમાં કોઇ પોલિસ કર્મી કોરોના વાયરસ પોઝિટીવ નથી. પણ બે પોલીસ કર્મીઓનું સંક્રમણથી મોત થયું છે અત્‍યારે કોરોના વાયરસ પોઝીટીવ પોલીસ કર્મીયોની કુલ સંખ્‍યા રપ૬૧ છે. કોરોના વાયરસથી થવાવાળા મોતનો આંકડો ૩૩ છે.

(10:23 pm IST)