Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

પાકિસ્તાનમાં ૩૦ લાખ લોકો પોતાની નોકરી ગુમાવી શકે છે

કરાંચી : પાકિસ્તાનમાં કોરોનાને કારણે ઇન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેકટરથી જોડાયેલા ૩૦ લાખ લોકો પોતાની નોકરી ગુમાવી શકે છે આ ઉપરાંત ગરીબીનું સ્તર હાલમાં ર૪.૩ ટકા થી વધીને ૩૩.પ ટકા હોઇ શકે છે સમાચાર એજન્સી આઇએએનએસના અનુસાર દેશના નાણા મંત્રાલય એ આ જાણકારી આપી છે.

(8:42 pm IST)