Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

લોજપા અધ્યક્ષ ચિરાગ પાસવાનની હાલત લાલકૃષ્ણ અડવાણી જેવી : તેજસ્વી યાદવની પ્રતિક્રિયા

નવી દિલ્હી :  બિહાર વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે પ્રદેશના નેતાઓ વચ્ચે રાજનીતિક નિવેદનબાજી ગતિ પાડી રહી છે. રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા અને બિહારમાં નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવને લોકજનશકિત પાર્ટી (લોજપા) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન પર નિશાન સાધ્યું છે.

રાજદ નેતા તેજસ્વી યાદવ એ કહ્યું કે ચિરાગ પાસવાનની જવાની અડવાણી જેવી થઇ ગઇ છે.

(8:39 pm IST)