Gujarati News

Gujarati News

News of Saturday, 6th June 2020

કોરોનાનો કહેરઃ ઉતરાખંડમાં કોરોનાના ૪૬ નવા કેસ નોંધાયા રાજયમાં કુલ દર્દીઓની સંખ્‍યા ૧૧૯૯ થઇ

દેહરાદૂનઃ ઉતરાખંડમાં કોરોના વાયરસના ૪૬ નવા કેસ નોંધાયા રાજયમાં કોરોના વાયરસ પોઝીટીવ કેસોની સંખ્‍યા વધીને ૧૧૯૯ થઇ ગઇ છે. રાજયમાં કોરોના વાયરસના સક્રિય કેસોની સંખ્‍યા ૮૭૪ છે અત્‍યાર સુધી ૧૧ લોકોના કોરોના વાયરસથી મોત થયા છે.

(12:00 am IST)