<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

દીવાની લડાઈને બળજબરીથી ફોજદારી ગુનાનું રૂપ આપીને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવાના વધતા વલણ પર સર્વોચ્ચ અદાલતનો અત્યંત કડક અને ઐતિહાસિક ચાબખો: જો સરકાર ખુદ સ્વીકારે કે વિવાદ શુદ્ધ રૂપે સિવિલ પ્રકૃતિનો છે, તો આરોપી સામેનો ફોજદારી કેસ કોઈપણ વિલંબ વિના તત્કાલ રદ્દ થવો અનિવાર્ય : ​ન્યાયમૂર્તિઓની ખંડપીઠે તમામ અદાલતો અને પોલીસ તંત્રને દિશાસૂચક આદેશ આપતા સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ જમીન, મિલકત કે નાણાકીય કરારના ભંગના મામલામાં જ્યાં સુધી ‘અતિ ગંભીર ગુનાહિત ઈરાદો’ પ્રથમ દ્રષ્ટિએ પૂરવાર ન થાય, ત્યાં સુધી અરજદારને ડરાવવા કે દબાણ લાવવા માટે સમાંતર ક્રિમિનલ ખટલો ચલાવવો એ ઘોર ગેરકાનૂની છે1:04 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST