<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

બોટાદના રાણપુરના અણીયાળી કસ્બાતી–કેરીયા માર્ગ પર ભારે વરસાદ અને પવનને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા વીજપોલનું PGVCL ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ; વીજ પુરવઠો અને વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો

(12:01 AM IST)