તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
મોરબીમાં આમરણ નજીક ડાયવર્ઝન તૂટતા જામનગર-કચ્છ હાઇવે બંધ થઇ ગયો
ડેમી નદીમાં ભારે પાણીના પ્રવાહથી હાઇવે પરનું આ ડાયવર્ઝન ધોવાઇ ગયું. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત પુલના કામને ડાયવર્ઝન અપાયું હતું

મોરબીમાં આમરણ નજીક ડાયવર્ઝન તૂટતા જામનગર-કચ્છ હાઇવે બંધ થઇ ગયો. ડેમી નદીમાં ભારે પાણીના પ્રવાહથી હાઇવે પરનું આ ડાયવર્ઝન ધોવાઇ ગયું. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત પુલના કામને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું કારણ કે આ કામને લઇને રસ્તો બ્લોક હતો અને આ ડાયવર્ઝન અપાયું હતું, પરંતુ આ ડાયવર્ઝન ધોવાઇ ગયું જેને કારણે જુઓ જામનગર-કચ્છ વચ્ચેનો વાહન વ્યવહાર પ્રભાવિત થઇ ચૂક્યો છે. પીપળિયા ચાર રસ્તા નજીકથી મોટા વાહનોની અવરજવર બંધ થઇ ચૂકી છે. નવા પુલ પરથી નાના વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી છે. આમ તો અધિકારીને તરત જ સુચના આપીને તત્કાળ કોન્ટ્રાક્ટરને કહીને કામ ચાલું કરાવ્યું છે
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
