News of Monday, 3rd August 2026
જામ ખંભાળીયામાં ખેડૂતોનું આંદોલન પાંચમા દિવસે પણ યથાવત: GSPLની ગેસ પાઇપલાઇન સામે બાળકો પણ સમર્થનમાં જોડાયા
"જાન આપીશું પણ જમીન નહીં આપીએ" તેવા નારા સાથે ખેડૂતોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો

જામ ખંભાળીયામાં GSPLની ગેસ પાઇપલાઇન નાખવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન છેલ્લા પાંચ દિવસથી સતત યથાવત રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા મંજૂરી વગર ખેતરોમાં જેસીબી ચલાવવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. આ વિરોધ પ્રદર્શનમાં હવે બાળકો પણ ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ જોડાયા છે, જ્યાં "જાન આપીશું પણ જમીન નહીં આપીએ" તેવા નારા સાથે ખેડૂતોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને બાળકોએ પણ "અમને આંદોલન કરવા મજબૂર ન કરો" તેવી ચીમકી ઉચ્ચારી છે.
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
