તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Sunday, 2nd August 2026
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રામાં કંપનીની દીવાલ ધરાશાયી થતા ઘરોમાં પાણી ભરાયા
કોળીપરા, આંબેડકર નગર, ખાટકીવાસ વિસ્તારમાં ઘરવખરીને ભારે નુકસાન: વળતર ચૂકવવાની સ્થાનિકોની માગ

સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રામાં કંપનીની દીવાલ ધરાશાયી થતા ઘરોમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદમાં ખાનગી કંપનીની દીવાલ ધરાશાયી થઈ. કોળીપરા, આંબેડકર નગર, ખાટકીવાસ વિસ્તારમાં નુકસાન. નુકસાનીની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોની ઘરવખરી જે પ્રકારે તેને નુકસાન થયું છે. સ્થાનિકોએ કંપની બહાર હોબાળો કર્યો છે. નુકસાનીનું વળતર ચૂકવવાની સ્થાનિકો માગ કરી રહ્યા છે. કંપની પર ગંદકી યુક્ત પાણી છોડવાના આક્ષેપ થયા છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
