તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
દ્વારકાના દરિયા કિનારે યુવાનોની જોખમી સ્ટન્ટબાજી : ભારે કરંટ વચ્ચે જીવ જોખમમાં મૂક્યો
આ ઘટના બાદ તંત્રની કડકાઈ અને કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

દ્વારકાના દરિયા કિનારે ભારે કરંટ હોવા છતાં કેટલાક યુવાનો દ્વારા જીવ જોખમમાં મૂકીને જોખમી સ્ટન્ટબાજી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. દરિયા કિનારે સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારે બેદરકારીના દ્રશ્યો સર્જાયા હતા અને આ યુવાનોની સ્ટન્ટબાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ તંત્રની કડકાઈ અને કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
