News of Sunday, 2nd August 2026
ધ્રોલ તાલુકામાં સાર્વત્રિક વરસાદથી ઈટાળા ગામે હોકળો બે કાંઠે વહેતો થયો : હમાપર-માનસરને જોડતા માર્ગ પર પાણી ફરી વળતાં, થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત : ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ : મેઘમહેર થતાં ધ્રોલ પંથકમાં આનંદની લહેર (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિયો

(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
