<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

સુરતમાં વેપારી આત્મહત્યા કેસમાં સરથાણા પોલીસને મોટી સફળતા: ત્રણ આરોપીની ધરપકડ

પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઇડ નોટના આધારે સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી

સુરતમાં વેપારી રાજેશે ઝેરી દવા પીને કરેલા આત્મહત્યાના કેસમાં સરથાણા પોલીસે કડક કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. મૃતક વેપારી મિત્ર દ્વારા 17.32 લાખ રૂપિયાની ઉઘરાણી મામલે અપાતી ધમકીઓથી કંટાળીને આ પગલું ભરવામાં આવ્યું હોવાનો આક્ષેપ હતો, અને પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઇડ નોટના આધારે સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

 

(12:03 AM IST)