તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
દક્ષિણ ગુજરાતમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સાંસદ ધવલભાઇ પટેલે મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી
નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં થયેલી નુકસાની અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી: વાંસદા તાલુકામાં અસરગ્રસ્ત પરિવારોને રાહત કીટનું વિતરણ કરાયું

દક્ષિણ ગુજરાતમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સાંસદ ધવલભાઇ પટેલે મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં થયેલી નુકસાની અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. વાંસદા તાલુકામાં અસરગ્રસ્ત પરિવારોને રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડાંગમાં ગીરા નદી, પ્રોટેક્શન વોલ અને પુલોનું નિરીક્ષણ કરીને ગામોની સ્થિતિનો અહેવાલ મેળવ્યો હતો. ઉપરાંત ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મુલાકાત કરીને સમગ્ર સ્થિતિથી અવગત કરાયા હતા અને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી મદદ આપવાની ખાતરી આપવામાં આવી હતી.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
