<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

રાજયમાં વરસાદે વાહન વ્‍યવહાર ખોરવ્‍યોઃ ૬૦૭ રસ્‍તાઓ બંધ

ગુજરાતમાં સૌથી વધુ સુરતના ૧ઢ૮ માર્ગોને અસરઃ ૩ નેશનલ હાઇવે પણ સામેલ

ગાંધીનગરઃ ગુજરાતમાં ભારે વરસાદ બાદ ૬૦૭ રસ્‍તાઓ બંધ છે. જેમાં ૩ નેશનલ હાઇવે, ૩૦ રાજય ધોરી માર્ગ હજુ પ્રભાવિત છે. મુખ્‍ય જિલ્‍લાના ૪૬, પંચાયત હસ્‍તકના પર૮ માર્ગ બંધ છે.

સૌથી વધુ સુરતમાં ૧૦૮, સુરેન્‍દ્રનગરમાં ૮૮ રસ્‍તા પ્રભાવિત થયા છે. જયારે નવસારીમાં ૬૭ અને મોરબીમાં પ૦ રસ્‍તાઓ બંધ છે.

ભારે વરસાદ બાદ ખેડ જિલ્‍લામાં ૪૮ રસ્‍તા બંધ છે.

(1:13 PM IST)