<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

પોરબંદરના દરિયામાં કોસ્‍ટગાર્ડનું કોપ્‍ટર હાર્ડ લેન્‍ડીંગ બાદ ડૂબી ગયુઃ ૧નું રેસ્‍ક્‍યુઃ ૩ જવાનોનો પતો નથી : કોસ્‍ટગાર્ડની રેસ્‍કયુ ટીમ દોડી ગઈ : મધરાત્રે ‘એએલએચ સીજી ૮૬૩' હેલીકોપ્‍ટર ક્રેશ થયુ અથવા ફોર્સ લેન્‍ડીંગ કરવામાં આવેલ : પોરબંદરના કાંઠે ‘હરિ લીલા' નામના મોટર ટેન્‍કરમાં ઈજા પામેલા કર્મચારીને લેવા આ હેલીકોપ્‍ટર ગઈ મધરાત્રે ૧૧ વાગ્‍યે રવાના થયેલ : કોઈપણ કારણોસર હેલીકોપ્‍ટરે દરિયામાં ઈમરજન્‍સી હાર્ડ લેન્‍ડીંગ કરવુ પડેલ જેના કારણે હેલીકોપ્‍ટર સમુદ્રમાં ડૂબી ગયેલ : કોસ્‍ટગાર્ડના એક ક્રૂ મેમ્‍બરને બચાવી લેવામાં આવેલ છે જયારે બે પાયલોટ સહિત અન્‍ય ત્રણનો પતો નથી 12:58 PM IST

“મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન” : રાજ્યભરમાં ૮ સપ્ટેમ્બર સુધી ઉજવાશે ૩૯મું ચક્ષુદાન પખવાડીયું : ગુજરાત સરકારે ‘મોતિયા અંધત્વ બેકલોગ મુકત ગુજરાત’ અભિયાનને વેગ આપી મહાઅભિયાન બનાવ્યું : ‘રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન’ અંતર્ગત મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર : રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૧૪ લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કર્યા : રાજય સરકાર હસ્તકની તમામ હોસ્પિટલો ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટે વિના મૂલ્યે આધુનિક નેત્રમણી સાથેના ઓપરેશનની સગવડ : નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત રાજ્યમાં વર્ષ ૨૦૨૨-૨૩થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૧૪ લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કર્યા વર્ષ ૨૦૨૦થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૨૦૮૧૮ ચક્ષુદાન અને ૪૭૦૧ સફળ કીકી પ્રત્યારોપણ પણ થયા : ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં કહેવાયું છે કે, “મૃત્યુ પછી માનવીનું અમૂલ્ય દાન એટલે ચક્ષુદાન”12:03 PM IST

મૃત્‍યુ પછી માનવીનું અમૂલ્‍ય ચક્ષુદાનઃ ગુજરાતમાં ૮મી સુધી ઉજવાશે ૩૯મું ચક્ષુદાન પખવાડીયું : ગુજરાત સરકારે ‘મોતિયા અંધત્‍વ બેકલોગ મુકત ગુજરાત' અભિયાનને વેગ આપી મહાઅભિયાન બનાવ્‍યું : ‘રાષ્‍ટ્રીય નેત્રજ્‍યોતિ અભિયાન' અંતર્ગત મોતિયાના ઓપરેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર રાષ્‍ટ્રીય નેત્રજ્‍યોતિ અભિયાન અંતર્ગત રાજ્‍યમાં વર્ષ ૨૦૨૨-૨૩થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૧૪ લાખ જેટલા મોતિયાના સફળ ઓપરેશન કર્યા : રાજય સરકાર હસ્‍તકની તમામ હોસ્‍પિટલો ખાતે મોતિયાના ઓપરેશનની જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટે વિના મૂલ્‍યે આધુનિક નેત્રમણી સાથેના ઓપરેશનની સગવડ નેત્રજ્‍યોતિ અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૦થી જુલાઈ-૨૦૨૪ સુધીમાં ૨૦૮૧૮ ચક્ષુદાન અને ૪૭૦૧ સફળ કીકી પ્રત્‍યારોપણ પણ થયા : ભારતીય ધર્મ અને સંસ્‍કળતિમાં કહેવાયું છે કે, ‘મળત્‍યુ પછી માનવીનું અમૂલ્‍ય દાન એટલે ચક્ષુદાન'4:29 PM IST

રોંગ સાઇડમાં કાર ઘુસાડી મહંત અને શિષ્‍યોએ જીએસટી કમિશનરની કારમાં તોડફોડ કરીઃ ડ્રાઇવરને ગાળો દીધી : મહિલા કોલેજ અન્‍ડર બ્રિજમાં રાતે બનાવઃ એ-ડિવીઝન પોલીસે વાગુદળ આશ્રમના મહંત, બે શિષ્‍યોની ધરપકડ કરીઃ ચોથો ભાગી ગયો મહંતયોગી ધરમનાથે કુંડલીવાળી લાકડીથી કાચ ફોડયોઃ બીજો શખ્‍સ ફરસી સાથે ઉતર્યોઃ સાથેના બે શખ્‍સોએ પણ ગાળો ભાંડીઃ એ-ડિવીઝન પોલીસે મહંત તથા સાથેના રાજકોટના કારખાનેદાર ચિરાગ કાલરીયા, મેટોડાના પ્રવિણ મેરને પકડયાઃ ચોથા શખ્‍સ અભિષેકની શોધખોળ રાજકોટ દર્શન કરવા આવ્‍યા બાદ પરત જતાં હતાં: હોસ્‍પિટલના કામે જતાં હોઇ કાર રોંગમાં આવી ગયાનું પણ રટણ તસ્‍વીરમાં મહંતની બ્રેઝા કાર, તેને ટીંગાટોળી કરી પકડવામાં આવ્‍યા તે દ્રશ્‍ય અને જીએસટી કમિશનરની ઇનોવાનો કાચ મહંતે ફોડી નાંખ્‍યો તે જોઇ શકાય છે12:20 PM IST