તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
વરસાદી માહોલ વચ્ચે હવે પૂર્વ કચ્છમાં મેઘાના મંડાણ: રાપર અઢી ઇંચ, ભચાઉ એક, ગાંધીધામ અડધો
આગાહી વચ્ચે કચ્છમાં ફરી હવામાન પલટાયું સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : આગાહી વચ્ચે કચ્છમાં ફરી હવામાન પલટાયું છે. સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ છે. તે વચ્ચે આજે સવારે ૬ વાગ્યા થી બપોરે ૨ વાગ્યા સુધી પૂર્વ કચ્છમાં રાપરમાં આજે અઢી ઈંચ, ભચાઉ એક અને ગાંધીધામ અડધો ઇંચ વરસાદ નોધાયો છે. અન્યત્ર ઝરમર ઝરમર છાંટા છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
