તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
ભરૂચના વાલીયામાં ૧૮ ઈંચ ખાબકયો રાજયના ૧૪૪ તાલુકામાં વરસાદ ગુજરાતમાં આજે ૧૪૪ તાલુકામાં વરસાદ, ભરૂચના વાલિયામાં સૌથી વધુ ૧૮ ઈંચ ખાબક્યો વરસાદ, નેત્રંગમાં ૫ ઈંચ,વલસાડમાં ૩.૭૮ ઈંચ અને વાપીમાં ૨.૯૫ ઈંચ વરસાદ, સુરતના પલસાણામાં ૨.૮૦ ઈંચ વરસાદ, કચ્છના રાપરમાં ૨.૫૬ ઈંચ,સુરતના માંગરોળમાં ૨.૪૪ ઈંચ વરસાદ, વલસાડના પારડીમાં ૨.૩૨ ઈંચ અને ખેરગામમાં ૨.૨૮ ઈંચ વરસાદ રાજકોટમાં કાર્ડિયાક અરેસ્ટના બનાવોમાં ૩૦ ટકાનો વધારો થયો છે. ૧૭ વર્ષમાં રાજકોટમાં કાર્ડિયાક અરેસ્ટના કુલ ૫૩,૪૦૦ કેસો નોંધાયા છે

(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
