તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
નવસારી-ગણદેવીની શાળાઓમાં રજા... પૂરની સ્થિતિ સર્જાઇ રસ્તાઓને અસર...

ભારે વરસાદથી નવસારી અને ગણદેવી તાલુકાની શાળાઓમાં રજા જાહેર, નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર એલર્ટ, જિલ્લા કલેકટરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને નાગરીકોને જાણ કરી, આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ, પૂર્ણા અને અંબિકા નદીમાં પૂરના લીધે બંને તાલુકાના રસ્તા પ્રભાવિત થાય છે.
તાપી જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂર્ણા, અંબિકા, ઓલન, મીંઢોળા, વાલ્મિકી, ઝાખારી નદીમાં નવા નીરની આવક આશ્રમ શાળામાં ફસાયેલા રપ૦ વધુ બાળકો અને સ્ટાફનું એનડીઆરએફની ટીમ રેસ્કયુ કરવામાં આવ્યું.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
