તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
ડો.મનીષ ગોસાઇના માતૃશ્રી અનસુયાબેનનું દુઃખદ નિધન : શુક્રવારે સાંજે બેસણું
સદ્દગતનું બેસણું શુક્રવારે સાંજે 4થી 6 નવદુર્ગા હોલ.ધોળકિયા સ્કૂલ પાસે.પંચાયત નગર બસ સ્ટોપ પાસે યુનિવર્સીટી રોડ રાજકોટ ખાતે રાખેલ છે

રાજકોટ નિવાસી અનસુયાબેન કાંતિગીરી ગોસાઈ તે ડો. મનિષ ગોસાઈ, કલ્પનાબેન ગોસાઈ અને મિતેષ ગોસાઈના માતુશ્રી, તે શિલ્પાબેન ગોસાઈના સાસુશ્રી, ધ્રુવીશા, ડો. મિલીન્દ અને કાયાના દાદીનું તા. ૦૩/૦૯/૨૦૨૪ ને મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. : સદ્ગતનું બેસણું : તા.૦૬-૦૯-૨૦ર૪ ને શુકવારના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ સુધી સ્થળ : નવદુર્ગા હોલ, ધોળકીયા સ્કૂલ પાસે, પંચાયત નગર બસ સ્ટોપ સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
