<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

અકિલા ન્યુઝ : રાજકોટના મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે સાધુએ જાહેરમાં કરી ધમાલ સાથે કારમાં તોડફોડ, સાધુબાવાએ ક્યાં કારણોસર ગાડીમાં તોડફોડ અને ધમાલ કરી તેનું ચોક્કસ કારણ હજુ જાણવા નથી મળ્યું, જેની વિગતો મેળવાઈ રહી છે પરંતુ ઘટનાનો વિડીયો સોસીયલ મીડિયામાં સામે આવ્યો છે : જુઓ વિડિઓ

(12:23 AM IST)