<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

FSL માં વોઇસ ચકાસણી પગલે પગલે ACB દ્વારા ધડાકો : સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે રૂપિયા ૧૦ લાખની લાંચની માંગણી અંતર્ગત ગુન્હો દાખલ : એકની અટક, બીજા ફરારને પકડવા ACB ટીમ સજ્જ

(10:36 AM IST)