<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

‘આને બહુ ચરબી ચડી છે, પતાવી દેવો પડશે' તેવું જાવેદે કહ્યું અને તેના પિતા ફારૂક મોૈલાનાએ જાહિદભાઇ તાજવાણીને ભડાકે દીધા : વેરાવળમાં ‘એફએમ' ગેંગના ફાયરીંગમાં તુરક સમાજના પ્રમુખ જાહીદ ઉર્ફે જાવેદ તાજવાણીની હત્‍યાને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્‍ત : કાકાના દિકરા સાજીદ હાલાની નજર સામે જ હત્‍યાઃ સાજીદની ફરિયાદ પરથી ફારૂક મોૈલાના, તેના દિકરા જાવેદ, ડ્રાઇવર અનીશ કુરેશી અને જાવીદ મોૈલાનાના મિત્ર તાલીયો બાલી વિરૂધ્‍ધ ગુનોઃ મૃતકના મોટા બાપુના દિકરા ઇદરીશ તાજવાણી ઉપર પણ એફએમ ગ્રુપના રફીક તથા રીયાઝ સહિે હુમલો કરતાં અલગથી ફરિયાદ : ફાયરીંગની ઘટનાની મિનીટો બાદ જ મૃતકના કાકાના દિકરા ઉપર એફએમ ગ્રુપના માણસોએ બીજો હુમલો કર્યોઃ અલગથી ફરિયાદ : ટ્રાન્‍સપોર્ટના ધંધા બાબતે આર.ડી. ચોૈહાણ સ્‍કૂલ પાસે મૃતક અને આરોપીઓ વચ્‍ચે વાતચીત વખતે ગાળાગાળી થઇ અને ફાયરીંગ થયું: કપાળે ગોળી લાગતાં વેરાવળ તુરક સમાજના પટેલ-પ્રમુખ જાહીદભાઇ ઉર્ફે જાવેદભાઇ મહમદભાઇ તાજવાણીએ રાજકોટમાં દમ તોડયો2:34 PM IST