<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

ધર્માગ શાહનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : ધર્માગ મધુકાંતભાઈ શાહનો જન્‍મદિવસ છે. તેઓ એલ.આઈ.સી. નાં એજન્‍ટ છે.  તેઓ એમ.ડી.આર.ટી. એવોર્ડ થી સન્‍માનીત થયેલા છે. સદર ઉપાશ્રયમાં યુવા કમિટિ મેમ્‍બર, રાજકોટ સ્‍થાનવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળનાં સભ્‍ય, રાજકોટ જીવદયા ગ્રુપ નાં સભ્‍ય, રાજકોટ મહાનજશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્‍પલાઈન-કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, જીવદયા ગ્રુપ-રાજકોટ, શ્રી જનસેવા ટ્રસ્‍ટમાં પણ પોતાની સેવાઓ આપેલ છે.  ધર્માગભાઈ ને એક દીકરી અને એક દીકરો છે તેમને પણ તેઓ સામાયીક તથા શાહનો જન્‍મદિવસ પ્રતિક્રમણ શીખડાવી રહ્યા છે. તેમનાં પિતાશ્રી મધુકાંતભાઈ શાહ સદર ઉપાશ્રયનાં ટ્રસ્‍ટી છે. મો. ૯૪૨૮૨ ૯૬૯૧૯

(3:41 PM IST)