તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
મોદી સરકારના વર્તમાન કાર્યકાળના બે વર્ષ પૂર્ણ :વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મંત્રીપરિષદની એક હાઈ-લેવલ બેઠક યોજાશે:સરકારની કામગીરીના "મિડ-ટર્મ રિપોર્ટ કાર્ડ" પર ઊંડું મંથન કરવામાં આવશે:આગામી સમય માટે પક્ષ કોઈ મોટા જનસંપર્ક કાર્યક્રમોની જાહેરાત પણ કરી શકે

(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
