તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
પશ્ચિમ બંગાળના ફાલ્ટા વિધાનસભા બેઠક પર ફેર-મતદાન પૂર્ણ, TMC નેતા જહાંજીર ખાને પોતાનું મતદાન કર્યું નહીં
પ્રિસાઇડિંગ ઓફિસરે પોલિંગ સ્ટેશન નંબર ૧૯૦ પર મતદાન પ્રક્રિયા સત્તાવાર રીતે બંધ થવાની જાહેરાત કરી

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર યોજાયેલું ફેર-મતદાન (રી-પોલિંગ) શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે, જેમાં પ્રિસાઇડિંગ ઓફિસરે પોલિંગ સ્ટેશન નંબર ૧૯૦ પર મતદાન પ્રક્રિયા સત્તાવાર રીતે બંધ થવાની જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એ જ પોલિંગ સ્ટેશન છે જ્યાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના પ્રભાવશાળી નેતા જહાંજીર ખાનનું મતદાન મથક આવે છે. જો કે, પ્રિસાઇડિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર, હાઈ-પ્રોફાઈલ ગણાતા આ મતદાન મથક પર ખુદ ટીએમસી નેતા જહાંજીર ખાને પોતાનો મત આપ્યો ન હતો.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
