Gujarati News

Gujarati News

  • રાજકોટમાં લોકડાઉનના અમલ માટે શહેરભરમાં કડક બંદોબસ્ત :કોટેચા ચોક, કેકેવી સર્કલ, રેસકોર્ષ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી જેવા મુખ્ય પોઇન્ટ પર બંદોબસ્ત ગોઠવાયો : રણછોડનગર, રેલનગર, રૈયા ગામ, મવડી સહિત અનેક વિસ્તારોમાં છૂટથી અવર-જવર : સોસાયટીઓમાં લોકોના જામતા ટોળા પર આવશે લગામ access_time 11:55 pm IST

  • ગુજરાતમાં કોરોના માટે સેમ્પલ લેવાની કોઇપણ વ્યકિત ના નહિ પાડી શકેઃ જરૂર પડ્યે પોલીસ ફોર્સ સાથે સેમ્પલ લેવડાવવાની પ્રક્રિયા હાથ ધરી શકશેઃ લોકોની સલામતી એ સરકારની જવાબદારીઃ ડો. જયંતિ રવી access_time 11:25 am IST

  • કચ્છમાં કોરોના સામે દાનનો વહ્યો ધોધ : સંસ્થાઓ , કંપનીઓ , લોકોએ આપ્યું ફંડ : કાળી તલાવડીના સરપંચે આપ્યા ૫૬ લાખ :પીએમ કેર ફંડમાં આપ્યા ૫૧ લાખ :સીએમ રીલીફમાં ૫ લાખનો આપ્યો ચેક :આશાપુરા ગ્રુપ દ્વારા ૧ કરોડનું આપ્યું દાન : સીએમ રીલીફ ફંડનો ચેક કલેકટરને અર્પણ :સીએમ રીલીફ ફંડમાં જમા થયા ૫.૬૨ કરોડ : પીએમ કેર ફંડ્‌સમાં ૭૭.૩૩ લાખ થયા જમા : કચ્છવાસીઓએ આપ્યું કરોડોનું દાન access_time 10:13 pm IST