Gujarati News

Gujarati News

  • ઉપલેટાના કોરોનાના શંકાસ્પદ દર્દીએ આપઘાત કર્યો? જંગલમાંથી મૃતદેહ મળ્યો : કોરોન્ટાઈન કરાયેલઃ તેમાંથી ભાગી ગયેલ : હાહાકાર access_time 4:00 pm IST

  • પંજાબના મુખ્યમંત્રી અમરીન્દર કહે છે લોકડાઉન જવું જોઈએ : કેબીનેટ આ અંગે આજે નિર્ણય લેશે : પીજીઆઈ ચંદીગઢના એકસપર્ટ કહે છે કોવિડ-૧૯ / કોરોના સપ્ટેમ્બરના મધ્ય ભાગથી ભારે વેગ પકડશે અને ભારતની ૫૮% અડધાથી વધુ વસ્તીને ભરડો લઈ લેશે : અમરીન્દરસિંઘે કહ્યુ કે ભયાવહ કોરોના પ્રસરવા અંગે એકસપર્ટો જે ભવિષ્યવાણી કરે છે તે થથરાવી - ધ્રુજાવી દયે તેવી છે access_time 4:22 pm IST

  • અમદાવાદ-વડોદરા-ભરૂચ અને સુરત સહીત છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં 70 નવા કોરોના પોઝિટિવ કેસ : કુલ 378 કેસ થયા : અને અમદાવાદમાં 44, વડોદરામાં 20, ભરૂચમાં 3, સુરતમાં 3 સહીત રાત સુધીમાં 70 નવા કેસ નોંધાયા access_time 8:50 pm IST