Gujarati News

Gujarati News

  • મુંબઈના ધારાવીમાં વધુ છ કોરોના પોઝિટિવ : ધારાવીમાં કુલ 28 પોઝિટિવ કેસ નોંધાયા : આજે એક જ દિવસમાં ધરાવી વિસ્તારમાંથી 11 કોરોના વાયરસના કેસ નોંધાયા access_time 11:19 pm IST

  • રાજકોટ સહિત રાજયના એપીએલ-૧ કાર્ડ ધારકોને ૧૩ એપ્રિલે ફ્રીમાં રાશન અપાશેઃ ૧૩- એપ્રિલમાં ન લઇ શકે તો ૧૮ એપ્રિલે મળશે : રાજકોટને ૭પ ટકા પુરવઠાનું નોટીફીકેશન અપાયું : રાજયના સવિચશ્રી અશ્વિનીકુમારે જાહેરાત કરી છે કે એપીએલ-૧ કાર્ડ ધારકોને ૧૩ એપ્રિલે ફ્રીમાં રાશન આપશે : ૧૩ એપ્રિલે ન લઇ શકે તો ૧૮ એપ્રિલે લઇ શકશે : દરમિયાન રાજકોટ પુરવઠા તંત્રના સુત્રોએ જણાવ્યું કે એપીએલ-૧ કાર્ડ ધારકો માટે ૭પ ટકા પુરવઠાનું નોટીફીકેશન આવી ગયું છે : જથ્થો હવે આવશે : દાળ ખાંડ છે જ નહીં : કલેકટરને કાર્યવાહી કરવા સૂચના access_time 4:00 pm IST

  • વડોદરામાં કોરોનાનો કહેર : વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા : નાગરવાડાનાં 7 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ: આજવા રોડ બહાર કોલોનીનાં સભ્યનો રિપોર્ટ પોઝિટિવ: વડોદરામાં કુલ 48 પોઝિટિવ કેસ નોંધાયા :નાગરવાડા વિસ્તાર બન્યો હોટસ્પોટ access_time 12:18 pm IST