Gujarati News

Gujarati News

  • મુંબઈમાં પણ કોરોના ખતરનાક રીતે વધતો જાય છે : 212 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : મુંબઈમાં કુલ 993 કેસ access_time 8:58 pm IST

  • લોકડાઉન હોવા છતાં ભુજ તાલુકાના સુમરાસર ગામે સ્કૂલનુ બાંધકામનું કામ ચાલુ હોવાથી પોલીસે કોન્ટ્રાકટર અને મજૂરો વિરુદ્ધ ગુનો નોંધ્યો access_time 9:43 pm IST

  • સરકાર મહિલાઓના જનધન ખાતાઓમાં ૧૦૦૦ રૂપિયા જમા કરાવશે : પોતાના બેંક ખાતાઓમાંથી નાણા ઉપાડવા માટે ભારે સંખ્યામાં લોકો બેંકોની બ્રાંચો ખાતે ઉમટયા હોવાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સીંગની માર્ગદર્શીકાનો ભંગ થઇ રહયો છે access_time 3:38 pm IST