Gujarati News

Gujarati News

  • વિશ્વભરમાં આતંક ફેલાવવા ત્રાસવાદીઓને નવુ શસ્ત્ર મળ્યું: યુનોના વડાએ ચેતવણી આપી કે આતંકીઓ કોરોના વાયરસને ત્રાસવાદ ફેલાવવા ઉપયોગ કરશે access_time 11:26 am IST

  • દ્વારકાધીશની ધ્વજા ચડાવવા માટે માત્ર બે જ ભાવિકોને મંજૂરીઃ માત્ર સ્થાનિક લોકો જ લાભ લઇ શકશે : દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં દિવસમાં પાંચ ધ્વજા ચડાવવાનું ચાલુ જ છે પરંતુ આવતીકાલથી ધ્વજા ચડાવવા માટે ૪ વ્યકિતઓની મંજૂરી હતી તેના બદલે હવે ધ્વજા ચડાવવા માટે બે જ વ્યકિતઓ જઇ શકશેઃ અત્યારે યાત્રિકોને આવવાની મનાઇ છે જ્યારે દ્વારકાવાસીઓ આશરે ૨૦૦ જેટલી પેન્ડીંગ ધ્વજાઓનો લાભ લઇ રહ્યા છે access_time 4:00 pm IST

  • કોરોનાઃ અમેરિકાનો મૃત્યુ આંક ૧૬૦૦૦ ૪.૬૦ લાખ સંક્રમિતઃ ૧૬ મિલીયન લોકો બેકાર access_time 3:59 pm IST