Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઇંડોનેશિયામાં 26 ડોકટરો અને નવ નર્સો સહીત 280કોરોના દર્દીના મૃત્યુ

નવી દિલ્હી:ઇંડોનેશિયામાં કોરોનાનો કહેર ચાલુ જ છે એશિયાઈ મુલ્કોમાં  ચીન પછી હવે ઈંડોનેશિયા એવો બીજો દેશ છે  જ્યાં વધારે મૃત્યુ નીપજે છે અત્યારસુધીમાં ત્યાં 280 કોરોના સંક્રમિત દર્દીઓ મોતને ભેટ્યા છે જયારે 3293 વાયરસથી સંક્રમિત છે.

ઈંડોનેશિયાઈ સરકારે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણની ઉણપના કારણોસર 26ડોક્ટરોની અને 9નર્સોના જીવ ચાલ્યા ગયા છે આ કર્મમાં યુરોપના ઇટલીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 40 હજારની આસપાસ હોવાની માલુમ પડી રહ્યું છે  તેમજ 96 ડોક્ટરોના મૃત્યુ નિપજ્યા છે.

(6:53 pm IST)
  • રાજકોટ જિલ્લાના પડધરીમાં આવેલા રામધામ આશ્રમના 150 ભાવિકો અયોધ્યામાં રોકાઈ જવા મજબુર : 16 માર્ચના રોજ રામધૂન કરવા અયોધ્યા ગયા હતા : 5 એપ્રિલના રોજ પરત આવવાના હતા : લોકડાઉનને કારણે હજુ સુધી પરત ફરી શક્યા નથી access_time 7:48 pm IST

  • કચ્છમાં કવોરોન્ટાઇન લોકોની સંખ્યા ઘટી : ૬૯૬૪ લોકોને કરાયા હોમ કવોરોન્ટાઇન :૫૪૬૪ લોકોએ કવોરોન્ટાઇન કર્યો પૂર્ણ : હાલ માત્ર ૧૫૪૭ લોકો જ કવોરોન્ટાઇન :હોમ ટુ હોમ સર્વેની ૯૮.૮૧ ટકા કામગીરી : ૧૩૩૧ લોકોની કરાઈ આરોગ્ય તપાસ access_time 10:02 pm IST

  • રાજકોટમાં લોકડાઉનના અમલ માટે શહેરભરમાં કડક બંદોબસ્ત :કોટેચા ચોક, કેકેવી સર્કલ, રેસકોર્ષ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી જેવા મુખ્ય પોઇન્ટ પર બંદોબસ્ત ગોઠવાયો : રણછોડનગર, રેલનગર, રૈયા ગામ, મવડી સહિત અનેક વિસ્તારોમાં છૂટથી અવર-જવર : સોસાયટીઓમાં લોકોના જામતા ટોળા પર આવશે લગામ access_time 11:55 pm IST