Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કેન્‍સર સામે લડવા મેં રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ઘણુ રિસર્ચ કર્યુ હતું: અભિનેત્રી સોનાલી બેન્દ્રે

  • રાજ્યમાં કોરોનએ કહેર વર્તાવ્યો : પાટણ જિલ્લામાં 7 નવા રિપોર્ટ પોઝિટિવ : સિદ્ધપુરના નેદ્રા ગામના 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ:નેદ્રા ગામમાં 3 કેસ હતા અને વધુ 7 કેસ નવા આવ્યા: પાટણ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 12 થયા access_time 8:27 pm IST

  • લોકડાઉન વચ્ચે પ હજાર વાહન ડીટેઈન કરાયા : પશ્ચિમ કચ્છમાં ર૬૦૦ વાહનો કરાયા કબજે : પૂર્વ કચ્છમાં ર૪૦૦ વાહનો પોલીસ જપ્ત : પોલીસમાં દંડ ભર્યા બાદ મળશે ગાડી : કચ્છ પોલીસને પરિપત્રનો ઈંતજાર access_time 10:04 pm IST

  • તામિલનાડુ ખાતે તબલીગી જમાતની બેઠકમાં હાજરી આપી પરત આવેલા ૪ લોકોને ભરૂચમાં કોરોના પોઝીટીવ આવેલ છે : ભરૂચ ખાતે પ્રથમ વખત કોરોનાના કેસો બહાર આવ્યા છે : આમોદમાં અન્ય ૬ લોકોને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે ઈખર ગામના ૪ લોકોને કોરોના પોઝીટીવ આવેલ છે access_time 11:33 am IST