Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દુનિયામાં આવતા જ શીલ્ડ પહેરવા મજબુરી

મહામારીનાં ખતરોને ધ્યાને રાખી વિવિધ દેશોમાં શિશુઓને બચાવવા માટે વિવિધ પ્રકારનું જતન થઇ રહ્યું છે. ગઇકાલે થાઇલેન્ડમાં બેંગ્કોક ખાતે એક હોસ્પીટલમાં તાજા જ જન્મેલા બાળકોના ચહેરાને ફેસ શીલ્ડથી ઢાંકી દેવાયા હતાં.

(11:31 am IST)