Gujarati News

Gujarati News

  • ભારતમાં કોરોના મહામારી ફેલાવવાનું મહા ષડયંત્ર નેપાળના મદરેસામાં બહારના દેશોના ૨૫૦ લોકો રાહ જોઇ રોકાયા છેઃ નેપાળમાં રહેનાર કોઇ ભેદી તત્વ આ ષડયંત્ર રચી રહ્યો છેઃ અન્ય દેશોમાંથી લધુમતી કોમના લોકોને એકત્ર કર્યા છે અને ભારતમાં ધકેલવાનો કારસો એસએસબીએ પત્રમાં કર્યો ધડકોઃ (ન્યુઝ ૧૮ ગુજરાતીનો હેવાલ) access_time 12:55 pm IST

  • કોરોના વાઇરસ સામેનો જંગ : કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું : મેડિકલ ઉપકરણો ,તથા સારવાર માટે ,ઉપરાંત રાજ્ય સરકારોને રકમ ફાળવાશે access_time 8:04 pm IST

  • જામનગરમાં આવેલ 32 માથી 28 રિપોર્ટ નેગેટીવ :જામનગરના તમામ 12 રિપોર્ટ નેગેટીવ : ખંભાળિયાનો 1 અને મોરબીના 2 રિપોર્ટ નેગેટીવ :પોરબંદર ના 2 નેગેટીવ અને 1 રિ-સેમ્પલ કરાશે: વેરાવળના 11 નેગેટીવ અને 3 રિ-સેમ્પલ કરાશે access_time 8:44 pm IST