Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

બાળકોને થોડા તોફાન કરવા દો, તે તેમના તોફાનમાંથી પણ ઘણું શીખે છે !

દુનિયા આજે ઘરની દિવાલોમાં બંધ છે. આ પરિસ્થિતિમાં આપણે બધાએ માનસિક રીતે બાળકોને તૈયાર કરી રહ્યા છીએ જેથી તેઓ તેમાં પોતાને આ પરિસ્થિતિમાં ઢાલી શકે. જ્યારે બાળકો સ્કૂલે જાય છે, ત્યારે તેઓની રૂટિન હોય છે. પરંતુ, જ્યારે દરેક ઘરે હોય છે, ત્યારે નિયમિત તેમનું રૂટિન અને energy ખરાબ થાય છે. તેઓ કા તો ટેલિવિઝન જોશે અથવા વિડીઓ ગેમ્સમાં સમય બગાડશે અથવા દિવસભર કોઈ ગેરવર્તન કરશે. ત્યારે તેઓએ તેમના માતાપિતાનો ગુસ્સો સહન કરવો પડે છે. આવી સ્થિતિમાં પરિસ્થિતિ વધુ બની જશે. થોડી વાર તેમને તોફાન કરવાની છુટ પણ હોવી જોઈએ. કારણ કે બાળકો તોફાનથી પણ ઘણું શીખે છે. હવે જ્યારે બાળકો દિવસભર ઘરમાં બંધ હોય છે, તો ઘરની સજાવટ બગાડે છે. અને તેમની બધી energy આમાજ  waste કરે છે. પરંતુ, તમે તેમને શીખવાડો જે તેમની આ energy સારા કામમાં યૂઝ કરે જેમકે, રમત રમીને, તેમના માતા-પિતાની કામમાં મદદ કરીને અથવા પુસ્તકોના ચીત્રોમાં રંગ પુરીને.

હવે જ્યારે આખો દિવસ બાળકોને ઘરમાં હોય ત્યારે, ઘરની સજાવટ બગાડશે, ત્યારે આવું વિચારીને તેમની ચિંતા ન કરીવી. પરંતુ, તેમની energy સાચી દિશામાં યૂઝ કરતા શીખવો. કહેવામાં આવ્યું છે કે બાળકો કાચી માટી જેવા હોય છે. માતા-પિતાએ કુંભારની જેમ તેમને આકાર દેવો પડે છે. તો માતા-પિતાએ તેમને શરૂઆત થીજ સાચો આકાર દેવો જોઈએ. માનસિક વિકાસ માટે તે ખુબ જ મહત્વપૂર્ણ છે કે શરૂઆતથી તેમના માટે નિયમિત બનાવવું જોઈએ.

આ લોકડાઉનમાં બાળકો ડિપ્રેશનમાં ન જાય તે માટે ભારતમાં online શાળા પણ શરૂ થઈ છે અને બાળકોને દરરોજ શિક્ષણની સામગ્રી પ્રદાન કરવામાં આવી રહી છે. લોકડાઉનની વચ્ચે બાળકો તણાવથી દુર રહે અને જાળવી રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. બાળકોને શાળા બંધ થતા પહેલા જ કોરોના વિશે ખુબ જાગૃત કરવામાં આવ્યા હતા. તેમને સતત હાથ ધોવાની તાલીમ આપવામાં આવી હતી. તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોરોના વિશે વાત કરવી સતત વાત કરવી યોગ્ય નથી. ઈંગ્લેન્ડમાં જોવા મળ્યું હતું કે કોરોના વિશે વારંવાર ઉલ્લેખથી તેના માનસિક પર ખરાબ અસર પડે છે. આને કારણે, ડરાવણા સપના પણ આવે છે. તેથી તેના પર પ્રતિબંધ મુકવો જરૂરી છે. આજે જ્યારે માતા-પિતાઆ વિશે વાત કરે છે, ત્યારે બાળકો તેમને સામેથી રોકે છે.

: યોગ અને મંત્ર :

બાળકો સાથે કસરત, યોગ અને મંત્રોચ્ચાર કરો.

કવિતાઓ અથવા ગણીતનો પાઠ કરો, ગણતરી કરો.

તેમને શાળા સમયે નાસ્તો કરો અને તેમને વાંચવા અથવા બખવા માટે પ્રેરણા આહપો.

(9:57 am IST)