Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

અમેરિકામાં કોરોનાને ધ્યાનમાં લઈને પોલીસ સામે છીંક ખાઈને ખાસનાર લોકો સામે આતંકવાદ ફેલાવવાનો ગુનો દાખલ

નવી દિલ્હી: સંખ્યાબંધ જગ્યાઓ પર લોકો પોલીસ સામે છીંક અને ખાંસીનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા હોવાના કિસ્સાઓ બની રહ્યા હોવાથી હવે અમેરિકાએ છીંક ખાનારાઓ સામે આતંકવાદ ફેલાવવાના કેસ કરવા માંડ્યા છે.

અમેરિકાના વર્જિનિયા શહેરમાં એક વ્યક્તિ દુકાનમાંથી સામાન ખરીદયા બાદ હંગામો કરી રહ્યો હતો. જેના પગલે પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ સાથે પણ તે ભીડાઈ ગયો હતો.તેણે પોલીસને ધમકી આપી હતી કે, હું તમારા પર છીંક ખાવા જઈ રહ્યો છે. પોલીસે તત જ તેની સામે આતંક ફેલાવવાનો કેસ દાખલ કરી દીધો હતો.

(6:51 pm IST)
  • આણંદમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : આણંદમાં કુલ 4 કેસ થયા : રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો વધીને 380 થયો : રાજ્યમાં સાથી વધુ અમદાવાદમાં 197 કેસ access_time 11:10 pm IST

  • સવારે 10-30 વાગ્યે દેશમાં કોરોનાના 6771 કન્ફ્રર્મ કેસ :5908 એક્ટિવ કેસ :635 રિકવર : મૃત્યુઆંક 228 થયો access_time 10:49 am IST

  • સમગ્ર વિશ્વમાં કોરોનાથી મૃત્યાંક પહોંચ્યો 1 લાખને પાર પહોંચ્યો : 16 લાખ પણ વધારે લોકો આ વાયરસની ઝપટમાં આવ્યા: 16 લાખ પણ વધારે લોકો કોરોના વાયરસની ઝપટમાં access_time 12:26 am IST