Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ચેક પોસ્ટની મુલાકાતે ભાવનગર રેન્જ આઇ.જી.

ભાવનગર રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ દ્વારા જીલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને અલગ-અલગ ચેક પોસ્ટ પર મુલાકાત લઇ હાજર અધિકારીઓને જરૂરી સૂચન આપેલ.

(11:52 am IST)