Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભાવનગરમાં રૂષીવંશી સમાજ સેવા સંઘ દ્વારા ભજીયા વિતરણ

ભાવનગરઃ ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા લોક ડાઉન દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ કર્મીઓ તથા જરૂરીયાત મંદોને ગરમાગરમ વિવિધ પ્રકારના ભજીયાનોનું વિતરણ કરાયું હતું. હેમરાજભાઇ પાડલીયાના માર્ગદર્શન હેેઠળ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના શહેરો અને ગ્રામ્ય પંથકમાં ઋષીવંશી સમાજ સેવા સંઘની ટીમ સેવાકીય પ્રવૃતિ બજાવી રહી છે. (તસ્વીર-અહેવાલઃ મેઘના વિપુલ હિરાણી.ભાવનગર)

(11:53 am IST)