Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સરધારના ભંગડા ગામના ખુનના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીની જામીન અરજી મંજુર

મહામારીના કારણે લોકડાઉન થતા અદાલત દ્વારા જજમેન્ટ આપી શકાયેલ નહી. જેથી આરોપીઓએ જામીન અરજી કરી માંગણી કરેલ કે જજમેન્ટના દિવસે હાજર રહેવાની શરતે જામીન આપવા રજુઆત કરેલ હતી.

આ કેસના સંજોગો તથા કોરોનાની મહામારી અને કયારે લોકડાઉન દૂર થાય તે નિશ્ચીત ન હોય અદાલતે ત્રણેય આરોપીઓને ૧પ૦૦૦ના જામીન ઉપર મુદત દાવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી પિયુષ એમ. શાહ અશ્વીન ગોસાઇ, નીતેશ કથરીયા, જાબીદ પારેખ જે.આર. ધુળકોટીયા હર્ષીલ શાહ વિ. બી. પરગીર રોકાયેલ હતા.

(11:51 am IST)
  • રાત્રે જામનગરમાં 51 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા access_time 12:45 am IST

  • રાજકોટ સહિત રાજયના એપીએલ-૧ કાર્ડ ધારકોને ૧૩ એપ્રિલે ફ્રીમાં રાશન અપાશેઃ ૧૩- એપ્રિલમાં ન લઇ શકે તો ૧૮ એપ્રિલે મળશે : રાજકોટને ૭પ ટકા પુરવઠાનું નોટીફીકેશન અપાયું : રાજયના સવિચશ્રી અશ્વિનીકુમારે જાહેરાત કરી છે કે એપીએલ-૧ કાર્ડ ધારકોને ૧૩ એપ્રિલે ફ્રીમાં રાશન આપશે : ૧૩ એપ્રિલે ન લઇ શકે તો ૧૮ એપ્રિલે લઇ શકશે : દરમિયાન રાજકોટ પુરવઠા તંત્રના સુત્રોએ જણાવ્યું કે એપીએલ-૧ કાર્ડ ધારકો માટે ૭પ ટકા પુરવઠાનું નોટીફીકેશન આવી ગયું છે : જથ્થો હવે આવશે : દાળ ખાંડ છે જ નહીં : કલેકટરને કાર્યવાહી કરવા સૂચના access_time 4:00 pm IST

  • લોકડાઉન હોવા છતાં ભુજ તાલુકાના સુમરાસર ગામે સ્કૂલનુ બાંધકામનું કામ ચાલુ હોવાથી પોલીસે કોન્ટ્રાકટર અને મજૂરો વિરુદ્ધ ગુનો નોંધ્યો access_time 9:43 pm IST