Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મૂખ્યમંત્રી ફંડમાં ૧૧ લાખનો ચેક અર્પણ

શાપર-વેરાવળ એસો.દ્વારા મૂખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં ચેરમેનશ્રી રમેશભાઇ પ લાખ પ૧ હજાર તથા એસો. દ્વારા પ લાખ પ૧ હજાર મળી કુલ ૧૧ લાખથી વધુની રકમનો ચેક કલેકટરને અપર્ણ કરાયો તે તસ્વીરમાં નજરે પડે છે.

(11:50 am IST)