Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

મીઠાપુર પોલીસ સ્ટાફનું થર્મલ ટેસ્ટ કરાયું

મીઠાપુર : હાલમાં સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના ભયના ઓથાર હેઠળ હોય આવા વાતાવરણમાં ડોકટરો ઉપરાંત પોલીસની કામગીરી પણ ખૂબ જ વધી છે ત્યારે પોલીસકર્મીઓને આ ભયાનક વાઇરસના ચેપ ન લાગે તે કારણે તેઓના પણ ટેસ્ટ કરવામાં આવેલ છે. મીઠાપુર પીઆઇ સહિત મીઠાપુર પોલીસ સ્ટાફનુ પણ સુરજકરાડી ખાતે આવેલ પીએચસી સેન્ટરમાં થર્મલ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : દિવ્યેશ જટાણીયા, મીઠાપુર)

(11:58 am IST)