Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જામનગરના રસ્તાઓ પર કોરોનાના તાળા!!

 જામનગરઃ વૈશ્વીક કોરોનાની મહામારીને લીધે હું માણસ છું અને અટકી ગયો છું...રસ્તાઓ પર કોરોના એ તાળું માર્યું છે...કોરાનાના ડરે થયેલા લોકડાઉનમાં જામનગર શહેરના મુખ્ય માર્ગોની વાઇડ એંગલથી લેવાયેલ તસ્વીર. (તસ્વીરઃ વિશ્વાસ ઠકકર)

(11:51 am IST)