Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ભુજ માં પ્રસુતાને હાથ લારીમાં હોસ્પિટલ લઇ જવી પડી : કોરોનાની મહામારી વચ્ચે પણ ઈમરજન્સિ સેવાઓ ઠપ્પ

કરછમાં લોકડાઉન ની વચ્ચે આરોગ્ય તંત્ર જયારે કોરોનાની સારવાર અને અસર ગ્રસ્તોને સોધવામાં લાગ્યો છે તે વચ્ચે ઇમરજન્સી સેવાને લાંછન રૂપ કિશો સામે આવ્યો છે ભુજ શહેરના રામનગરી માં એક પરપ્રાતીય મહિલાને પ્રસ્તુતિની પીડા ઊપડતાં લોકડાઉનને પગલે ટેમ્પો કે રિક્ષા જેવો વાહન ન મળતા તેમજ ઇમરજન્સી 108 સેવા પણ ના આવતાના છૂટકે હાથ લારીમાં મહિલાને બેસાડી હોસ્પિટલ પોહચાડવામાં આવી તંત્ર સતર્કતા અને સજ હોવાના દાવા કરે છે પરંતુ ઇમરજન્સી સેવા ખોરવાઈ ગઈ છે જે હકીકત છે કોરોના સેમય દોડતો તંત્ર આવી ઇમરજન્સી સમય પણ મદદરૂપ થાય તે જરૂરી છે સગર્ભા મહિલાને પીડા ઉપડે અને આરોગ્ય સેવા ન મળે એ કરછ ગુજરાતની કમનશિબિ કહેવાય

(8:14 pm IST)