Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સરધારમાં દરરોજ જરૂરિયાત મંદ લોકોને પુરૂ પડાય છે ભોજન

સરધારમાં તાલુકા પંચાયત રાજકોટના સદસ્ય અને સહકાર યુવા ગ્રુપના પ્રમુખ ચેતન પાણ તથા ગ્રામજનો દ્વારા દરરોજ બપોરે અને સાંજે ગરમા ગરમ પોૈષ્ટીક શાક, ખીચડી, રોટલી, ભાત સહિતનું ભોજન તૈયાર કરી જરૂરિયાતમંદ લોકોના પેટની ભુખ ઠારવામાં આવી રહી છે. આ સેવા કાર્યમાં સોૈનો સહકાર મળી રહ્યાનું જણાવાયું છે.

(12:58 pm IST)